🙏નસ્કાર મિત્રો 🙏 અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર અહીંયા તમને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા તથા તેને લગતી માહિતી આપવામાં આવશે😘

Advertisement

Saturday, March 30, 2024

પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબતે સ્પષ્ટતા

 

પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબતે સ્પષ્ટતા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત
ગૌણ સેવા, વગગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા (( Gujarat Subordinate
Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination )
અંતગગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી
તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમમયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ
હતી. આ જાહેરાતના અનુસંધાનેગ્રુપ-A અને ગ્રુપ-B સંવગગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા
અંગેતા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યની માહહતી, કાયગક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી.
વહીવટી કારણોસર તા. ૦૬/૦૫/૨૦૨૪ અને તા. ૦૭/૦૫/૨૦૨૪ની પરીક્ષાને અન્ય બે હદવસ
તા. ૧૫/૦૪/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની
મિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
પરીક્ષાનો કાયમક્રમ નીચે મુજબ છે.
પરીક્ષાનો સમયગાળો તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૯/૦૫/૨૦૨૪ દરમમયાન
પરીક્ષા પધ્ધતત CBRT (Computer Based Response Test)
કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.
૩૧/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૨૩:૫૯ સુધી

 
પરીક્ષા કાયમક્રમ :

 
Advt. No. : 212/202324 (Total 71 Shifts)
Date Day Remarks


01/04/2024 Monday 4 Shifts

02/04/2024 Tuesday 4 Shifts

03/04/2024 Wednesday 4 Shifts

07/04/2024 Sunday 4 Shifts

13/04/2024 Saturday 1 Shift (Third Shift)

14/04/2024 Sunday 2 Shifts ( Third and Fourth Shift)

15/04/2024 Monday 4 Shifts

16/04/2024 Tuesday 4 Shifts

17/04/2024 Wednesday 4 Shifts

18/04/2024 Thursday 4 Shifts

19/04/2024 Friday 4 Shifts

20/04/2024 Saturday 4 Shifts

21/04/2024 Sunday 4 Shifts

27/04/2024 Saturday 4 Shifts

28/04/2024 Sunday 4 Shifts

04/05/2024 Saturday 4 Shifts

05/05/2024 Sunday 4 Shifts

08/05/2024 Wednesday 4 Shifts

09/05/2024 Thursday 4 Shifts


Shift  Start Time  End Time

Shift 1 09:00 AM 10:00 AM

Shift 2 12:00 PM 01:00 PM

Shift 3 03:00 PM 04:00 PM

Shift 4 06:00 PM 07:00 PM

 
અગત્યની સૂચનાઓ:

1. ઉમેદવારોએ તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ સુધીમાં કોલલેટરની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે


પરીક્ષા કેન્રમાં પ્રવેિ માટે ઉમેદવારે કોલલેટરની મપ્રન્ ટ રજૂ કરવાની ફરમજયાત છે.
તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૨૩:૫૯ પછી કોલલેટર ડાઉનલોડ કરવાની મલંક આપોઆપ
બંધ થઈ જિે.

2. ઉમેદવારેપરીક્ષા કેન્ર પર પ્રવેિ સમયેકોલલેટરની સાથેપોતાનું અસલ ઓળખકાડગ બતાવવાનું


રહેિે. ઉમેદવારેઆધારકાડગ, પાનકાડગ, મતદાર ઓળખપત્ર, ડરાઇવીંગ લાઇસન્સ અથવા ભારતીય
પાસપોટગઅસલમાંપરીક્ષા કેન્રમાં પ્રવેિ વખતે બતાવવું ફરમજયાત છે. પહરણીત મહહલા ઉમેદવારના
કોલલેટરમાં અને ઓળખકાડગમાં નામફેર થતો હોય તો મેરેજ સહટગફીકેટ/લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ
કરવું ફરમજયાત છે. મેરેજ સહટગફીકેટ/લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તેવા મકસ્સામાં નામ ફેર અંગે
સ્પષ્ટતા કરતું સોગંદનામું (એહફડેવીટ) રજૂ કરવાનું રહેિે

3. કોલ લેટરમાં દિાગવેલ પરીક્ષા કેન્ર પર પરીક્ષા િરૂ થવાના ૧૫ મીનીટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો


પ્રવેિ બંધ કરી દેવામાં આવિે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર
અપીલ છે.

4. આ પરીક્ષાની સંવેદનશિલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ,


તારીખ અને સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી, જનેી ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે

તારીખ: ૩૦.૦૩.૨૦૨૪
સ્થળ: ગાંધીનગર


Official Notification



Share:

0 comments:

Post a Comment

Copyright 2024 GK WORLD GPSC . Powered by Blogger.

Search This Blog

Contact form

Name

Email *

Message *

About Us

About Us
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Categories

Ad code

" href="javascript:;">Responsive Advertisement

Advertisement

Responsive Advertisement

Popular Post

Popular Posts