1 હેતુ: બેંક ખાતાની સાથેજ લોકોનેનાણાકીય સવલતો જવેી કેડેબબટકાડડ, બેંબકગ સબવડસ,
થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેન્શન વગેરેપરૂી પાડવાનો છે. ઉપરાાંત પ્રધાનમાંત્રી
જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશન ાં બમશન છે.
2 યોગ્યતા: ૧૦ વર્ડથી વધ વય ધરાવતી કોઇ પણ વ્યબતત આ યોજના હેઠળ બેંકમાાં ખાત ાં
ખોલાવી શકેછે.
3 ફાયદાઓ: આ યોજના સાથે સાંકળાયેલ લાભો નીચે મ જબ છે:
૧) જમા રાબશ ઉપર વ્યાજ
૨) એક લાખ રૂબપયાન ાં દ ર્ડટના વીમા કવચ
૩) કોઇ ન્ય નતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાાંય, રૂપે કાડડની મદદથી રકમ ઉપાડવા
માટેથોડી રકમ જમા રાખવામાાંઆવેએ હહતાવહ છે.
૪) રૂ.૩૦,૦૦૦ ન ાં જીવન વીમા કવચ.
૫) ભારત ભરમાાંસહેલાઇથી રકમ ટરાન્સફર થઇ શકશે.
૬) સરકારી યોજનાના લાભાથીઓને તેમના આ ખાતામાાં સીધા લાભો જમા કરવામાાં
આવશે.
૭) ૬ મહહના સ ધી ખાતામાાં સાંતોર્જનક લેવડ-દેવડ પછી ઓવરડરાફ્ટની સ બવધા
આપવામાાં આવશે.
૮) પેન્શન તથા વીમાની સ બવધા મળી શકશે.
4 કાર્ય પદ્ધતિ:
પ્રધાનમાંત્રી જન-ધન યોજનામાાંખાત ાંખોલાવવા માટેનીચેમ જબનાાં દસ્તાવેજ જરૂરી છે.
૧) આધારકાડડ હોય, તો બીજા કોઇ દસ્તાવેજની જરૂર નથી.
૨) સરનામાં બદલાઇ ગયા હોય, તો હાલના સરનામાના પ્રમાણપત્ર જરૂરી છે.
૩) જો આધારકાકાર્ડ ન હોય, તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક
જરૂરી છે.
અ) મતદાર ઓળખપત્ર બ) ડરાયબવાંગ લાયસન્સ
ક) પાન કાડડ ડ) પાસપોટડ
ઇ) નરેગા કાડડ
નોંધ: આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા
તરીકેકાયયકરશે.
૪) જો કોઇપણ વ્યબતત પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા
જોખમ વાળા વગડમાટેગેઝેટેડ અબધકારી દ્વારા જારી કરેલ પત્ર જમેાાંવ્યબતતનો ફોટો
પણ પ્રમાબણત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતા ખોલાવી શકે છે.
5 અમલીકરણ સંસ્થાઓ: રાષ્ટ્રીયકૃત અનેજાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ, સહકારી બેંકોની
શાખાઓ, બેંક બમત્ર, વ્યવસાય પ્રબતબનબધ વગેરેમારફત આ યોજનાનો અમલ કરવામાાં
આવશે.






0 comments:
Post a Comment