ગુજરાતનો ગરબો બન્યો ગ્લોબલ
ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વારસા સમા ગરબાને યુનેસ્કો દ્વારા ' અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું.
પેરિસ ખાતે યુનેસ્કોના ડાયરેકટર જનરલ શ્રીમતી @audrey.azoulay પાસેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી @iharshsanghavi તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી @prafulpansheriyabjp એ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું.
ગુજરાતની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ પેરિસ ખાતે ' એક શામ ગરબા કે નામ ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Congratulations Gujarat government
Thank you UNESCO







Congratulations
ReplyDelete